સીસીઆઈએ તો રેસ્ટોરન્ટ માંથી પણ ઈમરાન ખાનને કાઢ્યો
ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા કે જે બી.સી.સી.આઈ સાથે સંલગ્ન છે, તેને પોતાની રેસ્ટોરન્ટ સહિતના તમામ સ્થળો પર લાગેલા ઈમરાન ખાનના પોસ્ટર ઢાકી દીધા છે.
તાજેતરમાં પુલવામાં હુમલામાં જૈશ એ મોહમદનો હાથ અને પાકિસ્તાન સરકાર કે જેના વડાપ્રધાન તરીકે ઈમરાન ખાન છે, તેને ધ્યાનમાં લઈ આ પગલું લેવામાં આવ્યું છે.
સી.સી.આઈ ક્રિકેટના દરેક મોટા ખેલાડી કે જેઓ વિવિધ વલ્ડ કપ જીત્યા છે તેના પોસ્ટરો તેમની રેસ્ટોરન્ટ તથા અન્ય સ્થળોએ મુક્યાં છે.
ત્યારે સી.આર.પી.એફ ના જવાનો પર હુમલા ના વિરોધ માં ઈમરાન ખાન ના પોસ્ટરને હાલ ઢાકી દેવાયું છે અને તેની સાથે સાથે ટૂંક સમયમાં તેને કાઢી નાખવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. તેવું સી.સી.આઈના ચીફ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

0 Comments