*સાઇબર ક્રિમિનલ્સ દ્વારા app cloner નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઇપણ એપ્લિકેશન ની આબેહુબ એપ્સ બનાવીને લોકોને છેતરવાનો પ્રયાસ*
પેટીએમ ની કલોન બનાવીને પુલવામામાં શહીદ થયેલા લોકો માટે સમાજના લોકોના ઈમોશન નો ફાયદો ઉચકીને લોકોને છેતરવાનો કારસો
પુલવામામાં હુમલામાં શહીદ થયેલા વીરો ના પરિવારને ઝડપથી અને સરળતાથી મદદ કરવાના હેતુથી clone apps બનાવીને છેતરવાનો કારસો
ફુલવામાં મા શહીદ થયેલા વીરો ને ઝડપથી મદદ મળી રહે તે હેતુથી પેટીએમ નામની સંસ્થા દ્વારા અને સીઆરપીએફ wives એસોસિએશન દ્વારા જોડાણ કરવામાં આવ્યું હતું, અને પેટીએમ એપ માં donate to: નામના ટેબ હેઠળ "CRPF WIVES WELFARE ASSOCIATION" નામની link 10 માર્ચ 2019 સુધી activate કરવામાં આવી હતી,
જેનો મુખ્ય આશય ઝડપથી , લોકો દ્વારા કરવામાં આવતી મદદ ને શહીદ સીઆરપીએફ પરિવાર સુધી પહોંચાડવી.
પરંતુ સાઇબર ક્રિમિનલ્સ દ્વારા આ એપનો પણ ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન થયો છે અને તેની clone apps બનાવીને અથવા link ના માધ્યમ દ્વારા clone app ને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને મોકલવામાં આવી રહી છે
ઓરીજીનલ લિંક માં apps માં ડોનેટ કરતી વેળાએ નામ,પાનકાર્ડ નંબર અને જે અમાઉન્ટ ડોનેટ કરવાની છે તે પૂછવામાં આવે છે, ત્યારબાદ તે રકમની રીસીપ્ટ 24 કલાકમાં paytm apps ના myorder માંથી મેળવી શકાય છે, અને ગ્રાહકના ઈ- વોલેટમાંથી રકમ debit થઈ જાય છે.
હવે જે ગ્રાહકો paytm વોલેટ ને રજીસ્ટર કરેલું નથી, પણ તેઓ જો પોતાનું કોઈ કોન્ટ્રીબ્યુશન કરવા માંગતા હોય તેઓ માટે paytm અે link તૈયાર કરી હતી, એજ link ની clone link હેકરો દ્વારા ઊભી કરીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી હતી, ઘણા બધા લોકોએ clone લીંક ઉપર પૈસા મોકલ્યા બાદ ૨૪ કલાકમાં receipt ન આવતા છેતરાયાની અસર અનુભવી રહ્યા છે
*કેવી રીતે બચી શકાય*
1)
સોશિયલ મીડિયા પર આવતી કોઈ પણ લીંક નો ઉપયોગ કરીને પેમેન્ટ ન કરવું માત્ર રજીસ્ટર એપ્લિકેશનનો ઉપયોગ કરીને જ પેમેન્ટ કરવું
2)
ભારત સરકાર ની સ્વચ્છતા કેન્દ્ર વેબસાઇટ ઉપરથી anti માલવેર અને anti virus tool M-KAVACH ડાઉનલોડ કરવુ
3)
જો પેટીએમ કરતી વેળાએ કોઈ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય તો બેન્કનો સંપર્ક સાધીને કાર્ડ સલામત કરો
4)
કોઈપણ પ્રકારના કાર્ડ ઉપર PCI DSS પ્રમાણિતતા ધોરણનો નો ઉપયોગ થયેલ છે કે નહીં એ ચકાસવું
5)
ડેબિટકાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર થતી કોઈપણ અયોગ્ય ટ્રાન્જેક્શનની બેંક તેમજ સાઈબર સેલમાં જાણ કરવી

0 Comments