આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટર પરિચયનું પેપર હતું,
પેપર એકદમ સરળ અને પાઠ્યપુસ્તક આધારિત હતું, પેપરસેટર દ્વારા ૭૦ ટકા પ્રશ્નો પ્રેક્ટીકલ આધારિત પૂછ્યા હતા, જો કોઈ વિદ્યાર્થી પ્રેક્ટીકલમાં પૂરેપૂરું ધ્યાન નહીં આપ્યું હોય તો એ વિદ્યાર્થીને પેપર અઘરું લાગ્યું હશે, પેપર નો રીવ્યુ કરતા ઘણા બધા પ્રાઇવેટ publication નો ઉપયોગ થયો તેવું લાગી રહ્યું છે, પેપરસેટર ના નિયમ મુજબ ખાનગી publication નો ઉપયોગ કરી શકાય નહી, પરંતુ આજના પેપર ની અંદર અમુક શબ્દોનો પ્રયોગ એવું દર્શાવે છે કે પેપરસેટર દ્વારા ખાનગી publication ને મહત્વ આપવામાં આવી રહ્યું છે,
પેપર નો રીવ્યુ કરતાં પેપરમાં કુલ નવ ભૂલો જણાઈ આવી હતી, જેમાં આઠ ભૂલો છાપકામ દોષ કહી શકાય, અને એક ભૂલ તાર્કિક પ્રકારની ભૂલ ગણી શકાય, જો એક તાર્કિક પ્રકારની ભૂલ ની વાત કરીએ તો એમાં THANK GOD શબ્દ કેટલા અક્ષરો ધરાવે છે એમ પૂછવામાં આવ્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓ એટલા માટે confuse થયા કે થેંક ઉપરની લીટી માં હતું અને ગોડ નીચેની લીટીમાં હતું, જો આ શબ્દ વચ્ચે સ્પેસ ન હોય તો જવાબમાં આઠ આવે અને જો શબ્દ વચ્ચે સ્પેસ હોય તો જવાબ નવ આવે પરિણામે સમય વિદ્યાર્થીઓનો આ બેમાંથી કયો સાચો જવાબ આવે તે નિર્ણય કરવામાં બગડ્યો, જો બોર્ડના સત્તાધીશો દ્વારા આના સંદર્ભે ધ્યાન આપવામાં નહીં આવે તો આખા ગુજરાતમાંથી કોઈપણ વિદ્યાર્થી કમ્પ્યુટર પરિચય માં સોમાંથી સો માર્ક્સ મેળવી શકશે નહીં મારી આપ સર્વે ના માધ્યમથી board ને પ્રાર્થના છે કે આ બંને જવાબ સાચા આપવા જરૂરી છે ,
બીજી 8 છાપકામ દોષ ભૂલોની વાત કરીએ,
તો નાના અક્ષરો ની જગ્યાએ જગ્યા પર કેપિટલ અક્ષર લખાયા
કિવર્ડ શબ્દની જગ્યા પર કી વડે શબ્દ લખાયો, ક્લાસ વ્યાખ્યાયિત કરવા માટે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ થાય તેની વાક્યરચના પણ બોર્ડ દ્વારા ખોટી લખવામાં આવી, ડેટા શબ્દની જગ્યા પર ટેડા શબ્દ લખાયો, વેબસાઈટ શબ્દની જગ્યા પર વેબસાઈડ શબ્દ લખાયો,isNaN ની જગ્યાએ isNan લખ્યું, ડાયલોગ શબ્દની જગ્યા પર ડાયલોક શબ્દ લખ્યો,
અંગ્રેજી માધ્યમના કમ્પ્યુટરના પેપરમાં પણ પેપરસેટર થેંક ગોડ વાળા પ્રશ્નમાં ગૂંચ ઊભી કરી
અંગ્રેજી માધ્યમના પેપરમાં થેન્ક ગોડ વાલા પ્રશ્નમાં ડબલ અવતરણ ચિહ્ન ની જગ્યાએ @ sign થેંક ગોડ શબ્દની આગળ અને પાછળ દાખલ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા,
પરિણામે જવાબ 11 આવે,
પેપરસેટર ની ભાષાંતર દોષ ભૂલને કારણે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓએ મૂંઝવણ અનુભવી,
ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ આ બંનેની આન્સર કી એક સમાન જ બનતી હોય છે , જો answer key ગુજરાતી માધ્યમ પ્રમાણે બને તો અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને નુકસાન થશે, અને અંગ્રેજી માધ્યમ અનુસાર આન્સર કી બની તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને એક mark નું નુકસાન જશે,
ખરેખર માધ્યમ કોઈ પણ હોય પ્રશ્નનો પ્રકાર બદલાવો જોઈએ નહીં પરંતુ આજના કમ્પ્યુટર પરિચય ના પેપર માં જે બદલાયો એ એક ચિંતાજનક બાબત છે,
જેવી રીતે બોર્ડના સત્તાધીશોએ 12સાયન્સ ના પેપર બાદ પેપરસેટર ની ભૂલો ધ્યાનમાં રાખીને તેની સામે આકરા પગલા લીધા હતા, તેવી જ રીતે કોમર્સના પેપર સેટર સામે પણ આકરા પગલાં લેવા જોઈએ,
*એક mark ના સુધારા સંદર્ભે બોર્ડના પરીક્ષા સચિવ ને ઇમેલ દ્વારા જાણકારી અપાઇ ચૂકી છે .*
Mayur bhusavalkar
(key resource person VADODARA, subject expert, cyber expert, Internet crime investigator)

1 Comments
Thanks a lot
ReplyDelete