Showing posts from May, 2019Show all
વડોદરાના સયાજીગંજ પાસે ટ્રાફિક ટોઇગ વાન અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક સવાર યુવાનના તૂટ્યા દાંત, રોંગ સાઈડ હતી ટોઇંગ વાન, અકસ્માત સર્જાતા રાહદારીઓના મેથીપાક થી બચવા ટોઇંગ વાન લઈ ચાલક પહોંચ્યો પોલીસ સ્ટેશન, ટોઇંગ વાન રોંગસાઈડ હતી તો દંડ કેમ નહીં ?
વડોદરા ખાતે સચ્ચિદાનંદ અભિયાન દ્વારા 300થી વધુ સ્લમ વિસ્તાર ના બાળકોને FunPark ની કરાવી મિલકત, બાળકોએ રાઈડ્સની માણી મઝા
2019 માં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલ મામલે શુ છે વડોદરા ના વિવિધ ક્ષેત્રો ના અગ્રણીઓ ની પ્રતિક્રિયા
વડોદરા એમ એસ યુનિવર્સિટીમાં સેન્ટ્રલ એસેસમેન્ટ સેલ મા થી સપ્લમેન્ટી ચોરી નુ ચાલતુ હતુ કોમ્ભાંડ, બે વિધ્યાર્થીઓ, ચાર કર્મચારીઓ ની અટકાયત
ગરમી ની હીટવેવ થી મનુષ્ય સહીત અબોલા પશુ પક્ષીઓ પણ ત્રસ્ત,  વડોદરાના  કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે કરાયો પાણી નો છંટકાવ
બેટી બચાઓ બેટી પઢાઓ સૂત્ર ને સાર્થક કરતી વડોદરાની દિકરી, નિશિતા રાજપૂત દ્વારા ગરીબ દીકરીઓને અભ્યાસ માટે કરી 1 કરોડ ની સહાય
અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારી દિલીપસિંહ ઠાકુર ને આંતર રાષ્ટ્રીય યોઞ મહોત્સવ માં થાઈલેન્ડ ખાતે સ્થાન મળ્યુ, આંતર રાષ્ટ્રીય યોગ ફેસ્ટીવલ મા યોગ ગુરુ તરીકે નિમંત્રણ
સુરતમાં આગની દુર્ઘટનાને લઈ cm વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો, કોઈ મોટી ઘટના બદા જ કેમ જાગે છે તંત્ર ? લાખ્ખો રૂપિયા ભરી અભ્યાસ કરતા બાળકોને 4 લાખની સહાય કેટલી યોગ્ય ?
વડોદરામાં વર્ષોથી કાર્યરત સચ્ચિદાનંદ અભિયાન દ્વારા સ્લમ વિસ્તારના 100 બાળકોને કાર મા બેસાડી EME મંદિર ના દર્શન અને પેલેસ ની કરવી મુલાકાત
વડોદરા માં શાકભાજી ના ભાવ આસમાને, ઓછો વરસાદ અને ભારે ગરમી ની સીધી અસર પડી ખેત પેદાશો પર, 40 થી 50 ટકા નો ભાવ વધારો, ગૃહિણીઓ ચિંતિત
વડોદરાના દાંડિયા બજાર ખરીવાવ રોડ પાસે નવા બાંધકામની સાઈડના ખાડામાં ગાય ખાબકી, ભારે જહેમદ બાદ લાસ્કરોએ ગાયને બહાર કાઢી
વાઘોડિયાના મગનપુરા ગામની સિમમા મડી 8 વર્ષની ક્શોરીની લાશ, કિશોરી સાથે દુષકર્મ આચર્યા બાદ ઉતારી મોતને ઘાટ, ગણતરીના કલાકોમા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
વડોદરા ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ ની અધ્યક્ષતામાં ચૂંટણીપંચની ગાઇડલાઇન પ્રમાણે સ્ટાફને અપાઈ મતગણતરીની તાલીમ
વડોદરાના ખોડિયાર નગર પાસે ટ્રાન્સપોર્ટર ની હત્યાનો ભેદ ઉકેળતી પોલીસ, મૃતકની પત્ની અને મૃતકના પિતરાઈ ભાઈએ મળી કરી હત્યા, પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનો ફૂટ્યો ભાંડો
વડોદરા શહેરમાં દુષિત પીવાના પાણી નો કોઈ નિકાલ ન આવતા શહેર કોંગ્રેસ દ્વારા ઘંટનાદ કરી સત્તાધીશોને કુંભકર્ણની નિંદ્રા માંથી જગાડવાનો કર્યો પ્રયાસ
રાજ્ય સરકારની કંપની ખેડૂતો ને ડીએપી ખાતર ના પેકિંગ માં ઓછા વજનની બોરીઓ પુરા ભાવ થી આપતી હોવાની ફરિયાદો ઉઠતા તંત્ર દોડતું થયું
ખેડૂતોના ખાતરમાં તરાપ મારતાં વચેટીયાઓ વિરુદ્ધ કોંગ્રેસનો આક્રોશ, ખાતરના પ્રાઇવેટ વિતરણ કેન્દ્ર ઉપર GSFC ખાતરની થેલીઓ નું વિતરણ શરૂ કરાતા કોગ્રેસની રેડ
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું કવરેજ કરવા ગયેલા કેમેરામેન અને રીપોર્ટર પર લાકડીઓથી હુમલો કરનાર 1 PSI, 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
વડોદરા શહેરને સૌપ્રથમ વખત મળ્યા નીડર અને નિષ્પક્ષ મેયર, સત્યનો કર્યો સ્વીકાર, દોષીતો સામે લેવાશે પગલા, હવે ભ્રષ્ટાચારીઓની ખેર નહીં :- મેયર
વડોદરા શહેરમાં દુષિત પાણીને કારણે વૃદ્ધનું મોત નીપજતા કોંગ્રેસ આવી એક્શનમાં, કારેલીબાગ ચેપીરોગ દવાખાનાની લીધી ઓચિંતી મુલાકાત,
વડોદરાના સાંસદ રંજન ભટ્ટને 2019 લોકસભામાં જીતના વિશ્વાસનો રિપોર્ટ મળતા અંતે મેયર સાથે સાંસદ પ્રજાવચ્ચે પહોંચ્યા, સ્થાનિકોએ લીધા આડેહાથ
શું છે રમઝાન માસ નું મહત્વ ? કયા કારણોસર મુસ્લિમ સમાજ રાખે છે 30 દિવસ રોજા ? મુસ્લિમ બિરાદરોએ પાઠવ્યો કોમી એકતાનો સંદેશ
વડોદરા ખાતે આર.ટી.ઇ. પ્રવેશ પ્રક્રિયામાં છબરડાને લઇ વાલીઓને હલાકી, વાલીઓનો ડી.ઇ.ઓ. કચેરીએ ટોળા જામતા ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, શિક્ષણ વિભાગના છબરડાને લઈ વિધાર્થીઓને હાલાકી
વડોદરા માં ભર ઉનાળે દુષિત પીવાનું પાણી મળતા મહિલા કોંગ્રેસ ધ્વારા મ્યુ.કમિ ઓફીસ બહાર યોજ્યા ધરણા, 4 માસ નો વેરો માફ કરવાની કરી માંગ
વડોદરા ના નીમેટા ફિલ્ટરેશન પ્લાન્ટમાં ૩ વર્ષમાં ૩૦૦ કરોડ ખર્ચ્યા બાદ દુષિત પાણી મળતા રાજકમલ બિલ્ડર્સ અને પૂજા કન્સ્ટ્રકશન ને શો કોઝ નોટીસ
નસવાડીના હરખોડ ગામમાં આઝાદી બાદ નથી મળ્યું સરકાર તરફથી પીવાનું પાણી, મહિલાઓ માઈલો દૂર જઈ કોતરો માંથી પીવાનું પાણી ભરી પીવડાવે છે પરિવાર જનોને, સરકાર પાસે પીવાના પાણીની અપેક્ષા રાખતા ગ્રામજનો
ઓડિશામાં ફોની વાવાઝોડાને પગલે વડોદરાના જરોદ ખાતે NDRF ની 6 ટીમો સ્ટેન્ડ બાય રખાઈ, NDRF ના 250 જવાનો એરલિફટ માટે તૈયાર
વડોદરાના નામાંકિત કલાકાર મહરસી સનત પંડ્યા દ્વારા વારાણસીના ચૂંટણી પ્રચાર માટે કર્યું ગીત પ્રસ્તુત, વારાણસીમાં ગુંજશે નગર મે મોદી આયા
વડોદરાના વોર્ડ 8 ના ભાજપના નગરસેવક રમેશ રાજાની દબંગગિરી, ચોકીદારે રોકતા નોકરી માંથી કઢાવી નાખવાની આપી ચીમકી અને જમાવ્યો રોફ...ઉપરથી અધિકારી ની કેબિનમાં જ માણી આઈસ્ક્રીમ ની મિજબાની...
વડોદરાના વાઘોડિયા રોડ ખાતેથી જગદગુરુ શ્રીમદ વલ્લભચાર્યજી મહાપ્રભુજીના 542માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી
વડોદરા ખાતે અખંડભુમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભચાર્યજી મહાપ્રભુજીના 542માં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
વડોદરાના નિમેટા ખાતે પ્લાન્ટમાં નીકળ્યો કડાવનો રગડો, 25 કરતા વધુ અધિકારીઓ અને 125 જેટલા કર્મચારીઓ પ્લાન્ટની સફાઈમાં લાગ્યા, પાણી ચોખ્ખું કરવા માટે ખર્ચાયેલા 75 લાખ પાણીમાં
વડોદરા ના સોશ્યલ મીડિયામાં નારાજ ગજરાજ નો વાયરલ વિડીયો, એક ને સૂંઢ થી ફંગોળી ઉતાર્યો મોત ને ઘાટ, ગામ માં મચાવી મૂકી તબાહી,