Showing posts from July, 2019Show all
વડોદરા શહેરના જમાઈ અને બોલીવુડના મહાન ગાયક એવા મુકેશ કુમારજી ના જન્મદિન નિમિત્તે કેક કાપી અને તેઓના મધુર ગીતો ગાઈ કરાઈ ઉજવણી
વડોદરાના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ન.6 પાસે યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર, નશીલા પદાર્થનું સેવન કરવાથી મોત નીપજ્યું હોવાની આશંકા.
વડોદરા ડીસીબી પોલીસની ગુંડાગીરી આવી સામે, ગાડી ચોરી કેશ માં શંકાના આધારે નિર્દોષ યુવાનને માર્યો ઢોર માર, સત્તાનો દુર ઉપયોગ ક્યાં શુધી ?..
ધ્યાન, જ્ઞાન, કર્મ અને ધૈર્ય કોની છે દેન ? ગુરુ દ્વારા ગુરુ મહિમા
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ ગોફૂલેશ કોમ્પલેક્ષમાં લાગી આગ, પાસપોર્ટ, દસ્તાવેજો આગમાં સ્વાહા, ફરી એક વખત તંત્ર ઊંઘતું ઝડપાયું
શું છે ગુરુપૂર્ણિમાનું મહત્વ ?  ગુરુ દ્વારા ગુરુ મહિમા..
વડોદરા સ્થિત કામટીબાગ ખાતે તમામ રાઈડર્સ નું ચેકિંગ હાથ ધરાયુ, સંપૂર્ણ ચેકિંગ બાદ કરાશે રાઈડર્સ શરૂ, અમદાવાદની ઘટના બાદ લોકોમાં ભય
વડોદરાના સયાજીગંજ વિસ્તારની હોટલોમાં ગોરખધંધા શરૂ ! પતિ એ પત્ની અને પ્રેમીને રંગેહાથ પકડી પાડતા ફૂટ્યો ભાંડો, પોલીસે કેમ ન દાખવ્યો રસ ?
વડોદરા ખાતે GEB ના કોન્ટ્રાક્ટર નો કર્મચારીઓ સાથે 12000 માં જીંદગીનો સોદો, 30 ફૂટ ઉંચાઈ પર સેફટી ના સાધનો વગર કામ કરતા કર્મચારીઓ
વડોદરાના માંડવી થી દેવપોઢી એકાદશી નિમિત્તે નીકળ્યો 419 મો વિઠ્ઠલનાથજીનો વરઘોડો, રાજવી પરિવાર દ્વારા કરાયુ પૂજન અર્ચન...#vadodara #vadodarapolice #ourvadodara #gujarattak #newsvideo #brekingnews #livenews #gujaratnews #indianews #vnmnees #vnmtv #sparktoday #tnnnews #tv9gujarati #sayajisamachar #msubaroda #thebarodian #dailyvadodara #vadodararailway #pmoindia #cmogujarat#vmc
વડોદરા sog ની ટીમે 3.40 ગ્રામ હેરોઇન સાથે પંજાબના એક યુવાનને ઝડપી પાડ્યો, શું એમ.એસ.યુનિ ના વિદ્યાર્થીઓને બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ ?
વડોદરા મહાનગરપાલિકા ની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી, નજીવા વરસાદમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા, નાગરિકોના રૂપિયાનો વેડફાળ
વડોદરા રેલ્વે સ્ટેશનથી નીકળી ભગવાન જાગન્નાથજી ની  38મી રથયાત્રા, વિવિધ સ્થળો પર ભગવાનનું કરાયું સ્વાગત, સફાઈ કર્મચારીઓ બન્યા હિરો..
1) ભગવાન જગન્નાથજી 14 દિવસ કેમ નથી આપતા ભક્તોને દર્શન ? ભગવાન ને કેમ આવે છે તાવ ! ભગવાન જગન્નાથજી ભક્તો થી કેમ રહે છે દૂર ?  2) ભગવાન જગન્નાથજી ને સાજા કરવા કઈ કઈ ઔષધિઓ બનાવવામાં આવે છે ? કોણ બનાવે છે ભગવાન માટે  ઔષધિઓ ? શું છે નૈત્રોત્સવ નું મહત્વ ? 3) ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, બહેન શુભદ્રા સાથે ક્યાં રહે છે ? રથયાત્રા કેમ કાઢવામાં આવે છે ? કોને નથી આપતો દર્શન માટે પ્રવેશ ? 4) ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા અને રથ ખેંચવાનું શું છે મહત્વ ? રથ ની રશી ખેંચતા ભક્તો શું કરે છે ભગવાનને પ્રાર્થના 5) જગન્નાથપુરી માં ભગવાન જગન્નાથજીની મંદિરમાં કઈ રીતે થાય છે સેવા ? ક્યાં છે 700 ચુલાનું રસોડું ? લક્ષ્મીજી ભગવાન માટે ક્યાં બનાવે છે ભોગ ?                                વક્તા :- શ્રીમાન વેણુ ગાયક દાસ (વાઈસ પ્રેસિડેન્ટ ઇસ્કોન      ભાવનગર)
વડોદરા રેલ્વે સ્ટેશન થી બપોરના 2:30 કલાકે નીકળશે ભગવાન જાગન્નાથજી ની 38મી રથયાત્રા, ૨૭ ટન શીરો,૪૦૦ મણ કેળાની પ્રસાદીનું કરાશે વિતરણ
વડોદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિરીક્ષણ માટે જાપાનના નાયબ પરિવહન મંત્રી સહિતના પ્રતિનિધિ મંડળે હાઈસ્પીડ રેલ્વે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, બુલેટ ટ્રેનના નમૂનારૂપ ટ્રેક તેમજ રેલ્વે સ્ટેશનની લીધી મુલાકાત
વડોદરા ખાતે 4થી જુલાઈ ના રોજ નિકળશે 38મી રથયાત્રા, રથયાત્રાના નિયત રૂટ પર RAF અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું ફૂટ માર્ચ