1) ભગવાન જગન્નાથજી 14 દિવસ કેમ નથી આપતા ભક્તોને દર્શન ? ભગવાન ને કેમ આવે છે તાવ ! ભગવાન જગન્નાથજી ભક્તો થી કેમ રહે છે દૂર ? 2) ભગવાન જગન્નાથજી ને સાજા કરવા કઈ કઈ ઔષધિઓ બનાવવામાં આવે છે ? કોણ બનાવે છે ભગવાન માટે ઔષધિઓ ? શું છે નૈત્રોત્સવ નું મહત્વ ? 3) ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ, બહેન શુભદ્રા સાથે ક્યાં રહે છે ? રથયાત્રા કેમ કાઢવામાં આવે છે ? કોને નથી આપતો દર્શન માટે પ્રવેશ ? 4) ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા અને રથ ખેંચવાનું શું છે મહત્વ ? રથ ની રશી ખેંચતા ભક્તો શું કરે છે ભગવાનને પ્રાર્થના 5) જગન્નાથપુરી માં ભગવાન જગન્નાથજીની મંદિરમાં કઈ રીતે થાય છે સેવા ? ક્યાં છે 700 ચુલાનું રસોડું ? લક્ષ્મીજી ભગવાન માટે ક્યાં બનાવે છે ભોગ ? વક્તા :- શ્રીમાન વેણુ ગાયક દાસ (વાઈસ પ્રેસિડેન્ટ ઇસ્કોન ભાવનગર)


Post a Comment

0 Comments