Showing posts from August, 2019Show all
વડોદરાના વરસ્યા લોકમાન્ય સો. ખાતે સતત 48 વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામાયણના પાઠ નું કરાય છે આયોજન, પો.કમિશ્નર અનુપમસિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત
સૌરાષ્ટ્ર સોમનાથ જ્યોતિલીંગ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે શ્રીનાથજી શૃંગાર દર્શન , નંદઘેર આનંદભયો જય કનૈયા લાલકી ના નાદ થી મંદિર ગુંજી ઉઠ્યું.
વડોદરા ના મદાનઝપા રોડ સ્થિત આવેલ શ્રી ગણેશ યુવક મંડલ દ્વારા 9 ફૂટ ઊંચી માટીના ગણેશજીની પ્રતિમાનું આગમન, મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા.
કાશ્મીરમાં ઓગષ્ટ ક્રાંતિ, જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ ની કલમ કરાઈ દુર, હવે કાશ્મીરમાં લહેરાશે તિરંગો, શું હતી 370ની કલમ અને તેના કાયદા.