Showing posts from September, 2019Show all
વડોદરા ના નાગરવાળા ખાતે ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરી ધન્યતા અનુભવી.
વડોદરા એરપોર્ટ ખાતે એરફોર્સ દ્વારા એર શો નું કરાયું આયોજન, ઉપસ્થિત શાળા ના વિદ્યાર્થીઓએ નિહાળ્યું ભારતીય વાયુ સેના નું શક્તિનું પ્રદર્શન
વડોદરા ના મંગળબજારમાં ખંડણી ખોર પંડ્યાબગૅગ માંથી છુટા પડેલા અને ખંડણી ખોર બનવાના અભરખા રાખનાર ગૅગ ના સભ્ય મયંકની કરપીણ હત્યા
મંતવ્ય ન્યુઝ ચેનલ આયોજિત વેલકમ નવરાત્રી નું માં શક્તિ ગરબા મહોત્સવના મેદાને ભવ્ય આયોજન...28 સપ્ટેમ્બરે પધારવાનું ચુકતા નહીં...ભાયલી રોડ,વડોદરા ક્રિકેટ એકેડમી મેદાન,શક્તિ ફાર્મ સામે,વડોદરા રમવાના ફ્રી પાસ માટે સંપર્ક...8511169626, 9924921794,9727772401,8401730459
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નકસે કદમ પર ચાલતા "BCA" પ્રમુખ પદ ના ઉમેદવાર પ્રણવ અમીન , 31 એ 31 સીટ પર ભવ્ય વિજય નો કર્યો દાવો.
27મી એ યોજનાર "BCA" ની ચુંટણીમાં રોયલ ગ્રુપ માંથી પ્રમુખ પદ માટે જતીન વકીલ મેદાનમાં, 6વર્ષમાં ક્રિકેટનું સ્તર નીચું ગયું હોવાના કર્યા આક્ષેપ
ટ્રાફિકના નિયમોને લઈ ચલાવાય છે ઉઘાડીલૂંટ ? PUC નો દંડ લેવાની સત્તા નથી પોલીસને ? 4 સ્ટોક વાહનોને PUCની નથી જરૂર ? :- નિવૃત PSI ગુ.પો.
વડોદરાના હરણી ખાતે આવેલ સેન્ટ રોઝવેલ્ટ સ્કૂલ દ્વારા ગ્રેન્ડ પેરેન્ટસ ડે ની કરાઈ ઉજવણી, બાળકો, પેરેન્ટસ, ગ્રેન્ડ પેરેન્ટસે એક સાથે માણી મજા.
ગુર્જર રત્ન એવોડી અને ગુજરાતના ખ્યાતનામ ગાયક એવા વડોદરા ના પનોતા પુત્ર સનત પંડ્યાના મધુર કંઠે ગવાયેલ માં તારો ગરબો અને હોવે હોવે
વડોદરાના આજવા રોડ ખાતે છેલ્લા આઠ દિવસ થી પાણી લાઇન માં ભંગાડ સર્જાતા લાખ્ખો ગેલન પાણી નો વેડફાટ, અકસ્માત ને નોતરું આપતું તંત્ર
વડોદરા શહેરમાં નોટબંધી બાદ હવે PUC સેન્ટર પર લાગી લાઈનો, PUC સેન્ટર ઓછા હોવાથી 5 દિવસ બાદ પણ પરીસ્થિતિ જેસેથે, લોકોમાં આક્રોષ
બરોડા ક્રિકેટ એસોસિએશન ની ચૂંટણીને લઈ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટરના નવા નિયમો સામે સુપ્રીમ કોર્ટ નો ઐતિહાસિક ચુકાદો, બંન્ને ગ્રુપ રમશે 20-20
બરોડા ક્રિકેટ એસોસિએશન "BCA" રણસંગ્રામ ૨૦૧૯, રોયલ ગ્રુપ અને રિવાયવલ ગ્રુપ કોને બનાવશે ઉમેદવાર ? જુઓ અમારો વિશેષ અહેવાલ
વડોદરા ના સમા ખાતે આવેલ આયલ પબ્લિક સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ની કરાઈ ઉજવણી, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા
जानीऐ श्राद्ध क्या है ? श्राद्ध के प्रकार कितने है ? कैसे करे श्राद्ध की क्रिया ....
ક્યારથી શરૂ થશે શ્રાદ્ધ ? તિથિ ખબર ન હોય, અસ્ત્ર શસ્ત્ર, ઘાત, ચતુરદર્શી તિથિ, કુદરતી મ્રુત્યુ પામેલાનું ક્યારે કરવું શ્રાદ્ધ ?
મોદીના ગુજરાતમાં આજે પણ કેટલાક ગામોમાં નથી વીજળી કે પીવાના પાણીની સુવિધા, કેટલાક ગામો સાથે આજે પણ સાવકી માં જેવું વર્તન કેમ ? ગુજરાતના સી.એમ ને ગ્રામજનો નો સીધો સવાલ !
સ્વચ્છતા હી સેવા 2019 કાર્યક્રમનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો પ્રારંભ, મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે કરાયું જીવંત પ્રસારણ, ખુડશીઓ રહી ખાલી !
370 કલમ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમ પ્રેક્ટિસથી વંચિત રહેતા ટીમના કોચ અને મેન્ટર ઈરફાન પઠાણ ટીમને વડોદરા લાવી મિશન પુરું પાડયુ
વડોદરા તાલુકાના કોટાલી ગામના સરપંચ અને ઉપસરપંચએ સરકારી જમીન પર ગેર કાયદે દબાણ કરાતા હોદ્દા પરથી દુર કરવાની માંગ સાથે કલેકટરને આપ્યું આવેદન..
ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે ક્રિકેટ હિતરક્ષક સમિતીના સભ્યને ફોન પર મારી નાખવાની ધમકી, દેવેન્દ્ર સુરતીએ પોલીસ શુરક્ષાની કરી માંગ
વડોદરા સયાજીગંજ ભાજપના ધારાસભ્યના પુત્ર હિરેનની ગેસ એજન્સીના ડિલિવરી બોયને ગેરકાયદેસર રિફીલીંગ કરતા પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો...
ગુજરાતના 400 થી વધુ હાજયાત્રીઓ સાઉદી અરબના મદીના એરપોર્ટ પર અટવાયા, એરપોર્ટ પર કોઈ સુવિધા ન હોવાનો યાત્રીઓએ કર્યા આક્ષેપ..