ક્યારથી શરૂ થશે શ્રાદ્ધ ? તિથિ ખબર ન હોય, અસ્ત્ર શસ્ત્ર, ઘાત, ચતુરદર્શી તિથિ, કુદરતી મ્રુત્યુ પામેલાનું ક્યારે કરવું શ્રાદ્ધ ?

  •  ક્યારથી શરૂ થશે શ્રાદ્ધ ? તિથિ ખબર ન હોય, અસ્ત્ર શસ્ત્ર, ઘાત, ચતુરદર્શી તિથિ, કુદરતી મ્રુત્યુ પામેલાનું ક્યારે કરવું શ્રાદ્ધ ?
શ્રાદ્ધપક્ષ* ( पंचांग અને ધર્મ સિંધુ ગ્રંથ ના નિર્ણય અનુસાર ) 🐄🐄🐄🐄🐄

*તારીખ 14 9 2019 શનિવારથી ચાલુ થાય છે*🌟🌟

*🌟પહેલું શ્રાદ્ધ 14 9 2019 શનિવાર*
*🌟બીજું શ્રાદ્ધ 15 9 2019 રવિવાર*
*🌟ત્રીજુ શ્રાદ્ધ 17 9 2019 મંગળવાર*
 (નોંધ તારીખ 16 9 2019 ને સોમવારે કોઈ શ્રાદ્ધ નથી)
*🌟ચોથું શ્રાદ્ધ 18 9 2019 બુધવાર*
*🌟પાંચમું શ્રાદ્ધ 19 9 2019 ગુરૂવાર*
*🌟છઠ્ઠો શ્રાદ્ધ 20 9 2019 શુક્રવાર*
*🌟સાત મુ શ્રાદ્ધ 21 9 2019 શનિવાર*
*🌟આઠમો શ્રાદ્ધ તારીખ 22 9 2019 )

*🌟સર્વ પીત્રી અમાવાસ્યા તારીખ 28 9 2019 શનિવાર*(અમાસે તથા પૂનમએ મ્રુત્યુ પામેલા, चतुर्दशी तिथि એ कूदरति રીતે મ્રુત્યુ પામેલા અને જેમની મ્રુત્યુ तिथि ખબર ના હોય તે દરેક નું શ્રાદ્ધ અમાસ ના દિવસે જ કરવું. પૂનમ નું કોઈ શ્રાદ્ધ કરવાનું હોતું નથી. શ્રાદ્ધ પક્ષ ભાદરવા વદ એકમ थी ભાદરવા વદ અમાસ સુધી જ ગણાય છે)
             
           🚩તુલજા જ્યોતિષ કાર્યાલય 🚩🙏પાઠક કિશન. એસ M:7621919631      

                🙏 *માતૃ પિતૃ દેવો ભવ* 🙏

Post a Comment

0 Comments