*તા. *26 માર્ચ એટલે આજે RTE ના* *ફોર્મ* ભરવાની છેલ્લી તારીખ છે.
આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના હજુ પણ બાકી રહી ગયા હોય તેઓના ફોર્મ ભરાવવા માટે આપણી ITSM ની ટીમનો સંપર્ક કરે.
*RTE 2024-25* અંતર્ગત જરૂરી સૂચના
(મફત શિક્ષણ ધોરણ 1 થી 8 યોજના)
જે બાળકોનો *જન્મ તા. 2.06.2017 થી 1.06.2018* ની વચ્ચે હોય તેવા આર્થિક નબળી જાતિના લોકો આ ફોર્મ ભરી શકશે...
*આ ફોર્મ ભરવાના ટૂંક સમયમાં શરૂ થશે*
*R.T.E અરજી માટે ફરજીયાત ડોક્યુમેન્ટ*
૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતા/પિતાનું આધાર કાર્ડ.
૫. બેંક પાસબુક ( બાળક/પિતા/માતા
કોઇપણનું )
૬. આવકનો દાખલો (મામલતદારનો) તા.
૦૧/૦૪/૨૦૨૨ પછીનો.
૭. લાઇટબિલ અથવા રેશનકાર્ડ ( એડ્રેસ
પ્રૂફ માટે ) જો વાલીનું આધારકાર્ડ હોય
તો એડ્રેસ પ્રૂફ માં ચાલે.
8. આવક અંગેનું સેલ્ફ ડીક્લેરેશન ( જો
ઈનકમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય
અથવા આવક ઈનકમ ટેક્સ ભરવા પાત્ર
ન થતી હોય.
7. પાન કાર્ડ અને IT રિટર્ન ( જો
ઈનકમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો )
*R.T.E અરજી માટે મરજીયાત ડોક્યુમેન્ટ*
1. પિતાનો જાતિનો દાખલો ( જો લાગું
પડતુ હોય તો )
2. BPL કાર્ડ ( જો લાગું પડતુ હોય તો )
3. જો બાળકે સરકારી આંગળવાડીમાં
૨ વર્ષ અભ્યાસ કર્યો હોય તો
આંગળવાડી નો દાખલો.
4. સંતાન માં એક માત્ર દીકરી હોય તો તે
અંગેનો નગરપાલિકાનો દાખલો.
5. પિતાનું પાન કાર્ડ ( જો ન કઢાવેલ હોય
તો )
*રાવપુરા વિધાનસભાની ITSM ની ટીમ આજે બપોરે 4 વાગ્યાથી* આ કાર્ય માટે *એમ. સી. હાઈસ્કૂલ સલાટવાડા* ખાતે ઉપલબ્ધ રહેશે. આભા
0 Comments