વડોદરા શહેર પોલીસ ની મહેનત રંગ લાવી, 144 દિવસ બાદ બિલ ગામની નાબાલિક યુવતીનું અપહરણ કરનાર દંપતી ની ધરપકડ કરતી પોલીસ...
વડોદરા માં ચાઈનીશ બનાવટ ની સામે આજેપણ માટી બનાવટ ની ચીજવસ્તુઓની બોલ બાલા..
વડોદરા શહેર પોલીસ દ્વારા દિવાળી ના તહેવારોને ધ્યાન માં રાખી જવેલર્સ આંગડિયા પેઢી અને ફાયનાન્સના વેપારીઓને સુરક્ષા અંગે આપી માહિતી..
(1) વડોદરાના વૉર્ડ નંબર 13ની પેટાચૂંટણીમાં પાણી નહીં તો વોટ નહીં, આર. વી.દેસાઈ રોડ પર આવેલ ક્રિષ્ના ટાવરના રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર (2) અ.ભા.વિ.પ. દ્વારા બેનર પોસ્ટર સાથે દેખાવો યોજી નિયમોમાં ફેરફાર વગર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવાદે અને પરીક્ષા રદ ન થાય તે માટે કરી રજુઆત...
(1) વડોદરા શહેર માં વિઘ્ન ને આમંત્રણ આપતું સેવાસદન નું તંત્ર, નવલખી કૃત્રિમ તળાવમાં વિઘ્નહર્તા ની બિસ્માર હાલત, ધાર્મિક લાગણી દુભાવતું તંત્ર, (2) વડોદરાના માંજલપુર તથા શહેરના દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદો ઉઠતા ચિરાગ ઝવેરી મ્યુનિ. કમિશનર ની ઑફિકમાં બેઠા ધારણા પર.
ગુજરાત સરકાર દ્વારા લેવાનારી બીન સચિવાલય પરીક્ષા રદ કરાતા સરકાર વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતી હોવાના શહેર કોંગ્રેસે કર્યા આક્ષેપ...
(1) વડોદરાના સાવલી થી ગૌ વંશ કતલખાને લઈ જતા 2      પૈકી 1ની ધરપકડ કરતી એલ.સી.બી પોલીસ, (2) વડોદરા ના સાવલી પાસે ટ્રક ડ્રાઇવર અને ક્લીનર ને માર મારનાર ખાણ ખનીજ ના અધિકારી પૃથ્વી ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ, (3)  સાવલી ખાતે ગાયત્રી સેલ્સ એજન્સીની દુકાન માંથી ગઠયો 1 લાખની રોકડ લઈ ફરાર,